ભીડ જામી છે ભોળા ને દ્વાર, 
આજે શ્રાવણ નો ___ સોમવાર… (2) 

કોઈ બિલીપત્ર એને પ્રેમ થી ચઢાવતા, 
કોઈ એને ચંદન નો લેપ લગાડતા, 
હે… કોઈ કરતા દૂધ ની ધાર … આજે શ્રાવણ નો… 

ભોળાના નામ થી ગગન ગુંજાવતા, 
ભોળાના ચરણો માં શીશ ઝુકાવતાં, 
હે… એનો કરતા જય જય કાર … આજે શ્રાવણ નો… 

દાદા કહે ભોળા શિવ ને ભજ જો, 
ભોળા ના પ્રાંગણ માં લીલા લહેર માણજો, 
હે… હવે જોશો ના કોઈ ની વાટ … આજે શ્રાવણ નો… 

સનાતન મંદિર માં નંદીકેશ્વર નાથ ને , 
શિવ પરિવાર નમે જોડી બેઉ હાથ રે, 
હે… શિવ નો મહિમા છે અપરંપાર … આજે શ્રાવણ નો… 


भीड़ जामी छे भोला ने द्वार,
आजे श्रावण नो ___ सोमवार… (2)

कोई बिलीपत्र एने प्रेम थी चढ़ावता,
कोई एने चंदन नो लेप लगाडता,
हे… कोई करता दूध नी धार …
आजे श्रावण नो…

भोला ना नाम थी गगन गूंजावता,
भोला ना चरणो मा शीश झुकावता,
हे… एनो करता जय जय कार …
आजे श्रावण नो…

दादा कहे भोला शिव ने भज जो,
भोला ना प्रांगण मा लीला लहर मानजो,
हे… हवे जोशो ना कोई नी वाट …
आजे श्रावण नो…

सनातन मंदिर मा नंदीकॆश्वर नाथ ने,
शिव परिवार नमे जोड़ि बेउ हाथ रे,
हे… शिव नो महिमा छे अपरंपार …
आजे श्रावण नो…


Bheed jāmī chhe Bholā ne dvār,
Āje Shrāvaṇ no ___ Somvār… (2)

Koi bilīpatra ene prem thī chadhāvtā,
Koi ene chandan no lep lagādtā,
He… koi kartā dūdh nī dhār …
Āje Shrāvaṇ no…

Bholā nā nām thī gagan gūnjāvtā,
Bholā nā charaṇo mā shīsh jhukāvtā,
He… eno kartā jay jay kār …
Āje Shrāvaṇ no…

Dādā kahe Bholā Shiv ne bhaj jo,
Bholā nā prāngaṇ mā līlā lahar māṇjo,
He… have josho nā koi nī vāt …
Āje Shrāvaṇ no…

Sanātan mandir mā Nandīkeshvar Nāth ne,
Shiv parivār name jodī beu hāth re,
He… Shiv no mahimā chhe aparāmpār …
Āje Shrāvaṇ no…


Scroll to Top