ઝાલી ને મનોરથ જીવતું (2)

મ્હાલી રે માયા ને જીવ તું,
અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહી જીવતું,
હો… અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહીં જીવતું.

પારેવાં ઉડે એ દિશે, મનડા તારે ના જાવું,
નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું.
હે… બાકી તો બધુંય ખોટું (2), એક તારો માર્ગ હાચો,
માયાકેરી ચાદર ઓઢી, પામેરે કશું નહીં જીવતું.

અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહીં જીવતું.
હો… અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહીં જીવતું.
અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહીં જીવતું.
હો… અધીરો ને વ્યાકુળ થઈને, પામેરે કશું નહીં જીવતું.

Scroll to Top