॥ જય જય ભોલે જય હર ભોલે
ડમ ડમ બોલે તવ શરણમ॥
જય જય ભોલે જય હર ભોલે
ડમ ડમ બોલે તવ શરણમ
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
ત્રાહી મામ પ્રભુ તવ શરણમ
— જય જય ભોલે
તુ હી તુ,તુ હી તુ,તુ હી તુ,તુ હી તુ
સોહમ ઓહમ, ઓહમ સોહમ
તુ શુલપાણી, પિનાકપાણી,
તુ ગુરૂજ્ઞાની તવ શરણમ
— જય જય ભોલે
હો.. વ્યાઘાંબરધર, ધર દિગંબર
ભવ હર,ભય હર તાપસ મન કરે
વરદાયક વર કુશલ ક્ષેમ કરે
હર હર શંભુ તવ શરણમ
— જય જય ભોલે
હો..જય ત્રિપુરારી, જય અધહારી
જટાધારી જય જય તમહારી
હારી હારી સુધબુધ વિસારી
વારી વારી શિવ તવ શરણમ
— જય જય ભોલે
હો.. જય ભૂતનાથ, જય ભીમનાથ
જય સોમનાથ, જય અમરનાથ
નટરાજ રૂપ નરનારી સ્વરૂપ
રૂપ અનુપ પ્રભુ તવ શરણમ
— જય જય ભોલે
હો.. બાનીચાર રૂનિશાચર, ભૂતપ્રેત
સબ સર્પ,બિચ્છુ તવ શરણ રહે
ઋષિમુની જ્ઞાની શરણ ગ્રહી
જય હર ભોલે તવ શરણમ
— જય જય ભોલે
હો.. જય કૃપાનિધાન,મસાનધાનકે
ઓઢરદાની વૈદદાનકે
દાતા બડે કલદારી દાન કે
તુમ હી માત પિતુ તવ શરણમ
— જય જય ભોલે